- આ નિર્ણય ભારતની મેન્સ અને વિમેન્સ હોકી ટીમ દ્વારા ટૉકીયો ઓલિમ્પિકમાં કરાયેલ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યા બાદ લેવાયો છે.
- આ પુરસ્કારની શરૂઆત 1991-92માં કરવામાં આવી હતી.
- જેમાં પુરસ્કાર મેળવનારને 25 લાખ રોકડ આપવામાં આવે છે.
- સૌપ્રથમ આ પુરસ્કાર શતરંજના ખેલાડી વિશ્વનાથન આનંદને અપાયો હતો. તેમજ છેલ્લે 2020માં આ પુરસ્કાર રોહિત શર્મા (ક્રિકેટ), મરિયપ્પન તલૈયા વાલા (પેરાલિમ્પિક્સ હાઇ જમ્પ), મલિકા બત્રા (ટેબલ ટેનિસ), વિનેશ ફોગાટ (રેસલીંગ) અને રાની રામપાલ (હોકી)ને અપાયો હતો.
