કેન્દ્રીય કેબિનેટે અગત્યના બંધારણીય સુધારા માટેના ખરડાના મુસદ્દાને મંજૂરી આપી.

  • આ સુધારામાં રાજ્ય સરકારો પોતે જ અન્ય પછાત વર્ગ (OBC)ની યાદી બનાવી શકે તેવી જોગવાઈ છે.
  • આ ખરડો સંસદના ચાલુ સત્રમાં જ રજૂ થવાની શક્યતા છે.
  • કેબિનેટ દ્વારા 389 Special Pocso Court અને 1023 Fast Track Special Courtને 31 માર્ચ, 2023 સુધી ચાલુ રાખવા પણ મંજૂરી અપાઈ છે જેના માટે 1,572 કરોડ રૂપિયાની રકમ કેન્દ્ર નિર્ભયા ફંડમાંથી અપાશે.
OBC Bill route


Post a Comment

Previous Post Next Post