Yahoo ના CEO તરીકે જિમ લેન્ઝોનની નિયુક્તિ કરવામાં આવી.

  • જિમ લેન્ઝોન હાલ ટિન્ડરના CEO પણ છે. 
  • તેઓની સાથે યાહૂના સલાહકાર તરીકે ગુરુ ગોવરાપ્પનની પણ નિયુક્તિ કરવામાં આવી છે. 
  • યાહૂ કંપનીની સ્થાપના 1994માં જેરિ યાન્ગ અને ડેવિડ ફિલો દ્વારા કરવામાં આવી હતી. 
  • વર્ષ 2017માં અમેરિકાની વાયરલેસ કમ્યુનિકેશન સર્વિસ કંપની Verizon Communications દ્વારા યાહૂના ઇન્ટરનેટ વેપારને 4.8 અરબ ડોલરમાં ખરીદી લેવાયો હતો. 
  • હાલ યાહૂ પાસે જે સેવાઓ છે તેમાં Yahoo Search Engine, Yahoo Mail, Yahoo Entertainment, Yahoo Finance, Yahoo Life Style અને Yahoo Movies જેવી સેવાઓનો સમાવેશ થાય છે.
Yahoo


Post a Comment

Previous Post Next Post