CAG ગિરિશચંદ્ર મુર્મુની ASOSAI ના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી.

  • Asian Organization of Supreme Audit Institutions (ASOSAI) ના ચેરમેન તરીકે તેઓ 3 વર્ષ (2024 થી 2027) રહેશે. 
  • ભારત ASOSAIની 16મી એસેમ્લી માટે ભારત 2024માં હોસ્ટ બનનાર છે. 
  • GC Murmu વર્ષ માર્ચ, 2019 થી ઑક્ટોબર, 2019 દરમિયાન Expenditure Secretary, 2019 થી 2020 દરમિયાન જમ્મુ કાશ્મીરના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર તેમજ હાલ દેશના 14માં Comptroller and Auditor General of India ના પદ પર છે.
GC Murmu


Post a Comment

Previous Post Next Post