દિલ્હીમાં 46 વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો.

  • દિલ્હીમાં 46 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ 1100 મી.મી. (અંદાજે 44 ઇંચ) વરસાદ નોંધાયો છે. 
  • અગાઉ 1975માં 1150 મી.મી. વરસાદ નોંધાયો હતો તેમજ વર્ષ 2003માં 1050 મી.મી. વરસાદ નોંધાયો હતો. 
  • દિલ્હી હવામાન વિભાગ દ્વારા આ ચોમાસાને પગલે Orange Alert જાહેર કરાયું છે. 
  • ભારતના મેઘાલયના ચેરાપુંજીમાં વાર્ષિક સરેરાશ સૌથી વધુ વરસાદ નોંધાય છે જેમાં 1860 થી 1861 દરમિયાન 1,042 ઇંચ વરસાદનો રેકોર્ડ સામેલ છે!
Delhi rain


Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.