ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે ઐતિહાસિક સમજૂતી કરાર કરવામાં આવ્યા.

  • આ સમજૂતી કરાર અમેરિકાની મધ્યસ્થીમાં કરવામાં આવ્યા.
  • 1948માં ઈઝરાયેલની સ્થાપના થઈ ત્યારથી બંને દેશો વચ્ચે ઔપચારિક યુદ્ધની સ્થિતિ છે.
  • ઉપરાંત લેબનોન અને ઇઝરાયેલ ભૂમધ્ય સમુદ્રના 860 ચોરસ કિલોમીટરના વિસ્તારનો દાવો કરે છે.  
  • આ સમજૂતી કરારના કારણે બંને દેશો વચ્ચે સહિયારી દરિયાઈ સીમાને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવશે.  
  • આ સાથે બંને દેશો વચ્ચે કુદરતી ગેસના ઉત્પાદનનો રસ્તો ખુલશે અને યુદ્ધનું જોખમ ઘટશે.
Israel and Lebanon Agreed to ‘Historic Agreement’ on the Maritime Dispute

Post a Comment

Previous Post Next Post