રક્ષા મંત્રાલય દ્વારા દિલ્હીમાં "ભારત માતા કે સપૂત" નામક વેબસાઈટ લોન્ચ કરવામાં આવી.

  • આ વેબસાઈટનું ઉદઘાટન કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું.
  • આ વેબસાઈટ આર્મ્ડ ફોર્સિસ બેટલ કેઝ્યુઅલ્ટી વેલ્ફેર ફંડ (AFBCWF) માટે બનાવવામાં આવી છે, જેમાંથી દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર સૈનિકોના પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવશે.
Maa Bharati Ke Sapoot

Post a Comment

Previous Post Next Post