પૂર્વ નૌસેના કમાન્ડના નેજા હેઠળ ઑફશોર સુરક્ષા કવાયત "પ્રસ્થાન" યોજવામાં આવી.

  • આ કવાયત 11-12 ઑક્ટોબર, 2022ના રોજ ક્રિષ્ના ગોદાવરી બેસિન ઑફશોર ડેવલપમેન્ટ એરિયા (ODA) ખાતે હાથ ધરવામાં આવી હતી, જે કાકીનાડાથી લગભગ 40 નોટિકલ માઈલ દક્ષિણમાં સ્થિત છે. 
  • આ યોજના દર છ મહિને યોજવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઓફશોર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનો છે.
Exercise Prasthan was organized under the aegis of Eastern Naval Command

Post a Comment

Previous Post Next Post