વિશ્વની સૌથી મોટી પોલીસ સંસ્થા ઇન્ટરપોલની જનરલ એસેમ્બલી ભારતમાં યોજાશે.

  • આ જનરલ એસેમ્બલીની ચાર દિવસીય 90મી આવૃત્તિ 18 થી 21 ઓકટોબર, 2022 દરમ્યાન દિલ્હી ખાતે યોજાશે. 
  • હાલમાં ઇન્ટરપોલમાં 195 સભ્ય દેશો કાર્યરત છે.
  • ભારત વર્ષ 1949માં ઇન્ટરપોલમાં જોડાયું હતું.
  • ઇન્ટરપોલની જનરલ એસેમ્બલી દર વર્ષે એક વાર યોજાય છે જેમાં રોટેશનના આધારે દરેક સભ્ય દેશને આ બેઠકની યજમાની શોપવામાં આવે છે.
  • ભારતને 25 વર્ષ બાદ આ બેઠકની યજમાની મળેલ છે.
  • ભારત તરફથી ઇન્ટરપોલ માટે નોડલ એજન્સી તરીકે કાર્ય કરતી CBI આ એસેમ્બલીની યજમાની કરશે.
India to host 90th General Assembly of INTERPOL

Post a Comment

Previous Post Next Post