ISSF વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતના રૂદ્રાંક્ષ પાટીલે ગોલ્ડ મેડલ મેળવ્યો.

  • ISSF વિશ્વ ચેમ્પિયનશિપ હાલમાં ઇજિપ્તના કૈરોમામાં ચાલી રહી છે.
  • આ મેડલ તેને પુરુષોની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં જીત્યો.
  • આ ઇવેન્ટમાં તેને ઈટાલીના ડેનિલો ડેનિસ સોલાઝોને 17-15થી પરાજય આપ્યો.
  • ઓલિમ્પિક ચેમ્પિયન અભિનવ બિન્દ્રા પછી આ સિદ્ધિ મેળવનાર તે માત્ર બીજો ભારતીય છે.
  • આ જ સ્પર્ધામાં ભારતની મહિલાઓએ 25 મીટર પિસ્તોલ જુનિયર ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. 
  • આ ટીમમાં ભારતની એશા સિંહ, નમ્યા કપૂર અને વિભૂતિ ભાટિયાએ જર્મનીની ટીમને 17-1થી પરાજય આપ્યો.
Indian shooter Rudrankksh Patil

Post a Comment

Previous Post Next Post