લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ 2022માં ગુજરાતને "અચિવર્સ" કેટેગરીમાં અગ્રણી સ્થાન મળ્યું.

  • આ ઇન્ડેક્સ નિકાસ અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે જરૂરી લોજિસ્ટિકલ સેવાઓની કાર્યક્ષમતાને આધારે બનાવવામાં આવે છે.
  • વાણિજ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવતા આ ઇન્ડેક્ષમાં ગુજરાત, આંધ્રપ્રદેશ અને આસામને "અચિવર્સ" કેટેગરીમાં મૂકવામાં આવ્યા.
  • "અચિવર્સ" કેટેગરીમાં આવતા અન્ય રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંદીગઢ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.
  • આ ઇન્ડેક્ષની "ફાસ્ટ મૂવર્સ" કેટેગરીમાં કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પુડુચેરી, સિક્કિમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.
  • આ ઇન્ડેક્ષની "એસ્પાયર" કેટેગરીમાં 15 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બિહાર, છત્તીસગઢ, ગોવા, મિઝોરમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, લદ્દાખ, નાગાલેન્ડ, જમ્મુ અને કાશ્મીર અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
Gujarat once again tops logistics efficiency index of States

Post a Comment

Previous Post Next Post