- માનવીય રોબોટ, Ai-Da દ્વારા હાઉસ ઓફ લોર્ડ્સને સંબોધિત કરવામાં આવ્યું જેમાં તેના દ્વારા શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સર્જનાત્મક ઉદ્યોગ માટે કોઈ ખતરો છે કે કેમ ? તે વિષય પર ચર્ચા કરવામાં આવી.
- Ai-Da ની રચના 2019 માં આધુનિક અને કટેમ્પરરી આર્ટ્સના નિષ્ણાત એડન મેલર દ્વારા કરવામાં આવી હતી.
- ત્યારબાદ આ રોબોટને કોર્નવોલઆધારિત એન્જીનિયર આર્ટસ દ્વારા ખરીદવામાં આવી હતી.
