- UN સેક્રેટરી જનરલ એન્ટીરીઓ ગુટેરસ 18 થી 20, ઓકટોબર સુધી ભારતના પ્રવાસે છે.
- આ દરમ્યાન ગુજરાતના કેવડીયા ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UN સેક્રેટરી જનરલ એન્ટીરીઓ ગુટેરસ દ્વારા 18 ઓકટોબરના રોજ "Lifestyle for the Environment" નામક પહેલની શરૂઆત કરવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે પ્રધામંત્રીશ્રી દ્વારા જૂન, 2022માં ગ્લાસગો ખાતે યોજાયેલ CoP26માં "Lifestyle for the Environment – LiFE Movement" શરુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
