તમિલનાડુ સરકારે દેશના સૌપ્રથમ સ્લેન્ડર લોરીસ અભયારણ્ય જાહેર કર્યું.

  • આ અભયારણ્ય કરુર અને ડિંડીગુલ જિલ્લામાં 11,806 હેક્ટરનના વિસ્તારમાં આવેલ છે.
  • સ્લેન્ડર લોરીસ એ નાના નિશાચર સસ્તન પ્રાણીઓ છે. તેઓ મોટાભાગનું જીવન વૃક્ષો પર વિતાવે છે.  
  • આ પ્રજાતિઓ કૃષિ પાકોમાં જીવાતોના જૈવિક શિકારી તરીકે કામ કરે છે અને ખેડૂતોને ફાયદો કરે છે.
  • ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) દ્વારા સ્લેન્ડર લોરિસ લુપ્તપ્રાય પ્રજાતિ તરીકેની યાદીમાં છે.
Tamil Nadu notifies India's first slender loris sanctuary

Post a Comment

Previous Post Next Post