કેન્દ્રએ ગુજરાતના દીનદયાળ બંદર ખાતે કન્ટેનર ટર્મિનલ વિકસાવવાની મંજૂરી આપી.

  • કેન્દ્ર સરકારની આર્થિક બાબતોની કમિટી દ્વારા કંડલાના દીનદયાળ બંદર પર ટુના ટેકરી ખાતે 
  • આ પ્રોજેક્ટ ખાનગી ડેવલપર દ્વારા બીટીઓ (બિલ્ડ, રન અને હેન્ડ ઓવર) ધોરણે વિકસાવવામાં આવશે અને તેની પસંદગી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.  
  • આ ટર્મિનલ બહુહેતુક કાર્ગો ટ્રાફિકમાં ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરશે. અને ઉત્તર ભારતના વિસ્તારો જેવા કે જમ્મુ કાશ્મીર, ઉત્તરપ્રદેશ, મઘ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા અંતરિયાળ ભાગોમાં સેવા આપશે.
  • જેમાં અંદાજિત  રૂ.4,243.64 કરોડનો ખર્ચ કન્સેશનર (પ્રોજેક્ટનો વિકાસ કરી રહેલા એકમ) તરફથી થશે અને રૂ. 296.20 કરોડના અંદાજિત ખર્ચે સામાન્ય વપરાશકર્તા સુવિધાઓ વિકસાવવામાં આવશે.
Cabinet approves development of container terminal at Deendayal Port in Gujarat.jpg

Post a Comment

Previous Post Next Post