યુરોપના 44 દેશોમાં ભારતીયો UPI થી પેમેન્ટ કરી શકશે.

  • National Payments Corporation of India (NPCI)ની વૈશ્વિક શાખા NPCI International Payments Limited (NIPL) દ્વારા European payment service facilitator Worldline સાથે ભારતીયો દ્વારા UPI પેમેન્ટ કરવાના કરાર કરવા આવ્યા છે.
  • આ કરાર હેઠળ વર્લ્ડલાઈન દ્વારા યુરોપીયન બજારોમાં ભારતીય ગ્રાહકો માટે UPI થી ચૂકવણી સ્વીકારવા માટે વેપારીઓની પોઈન્ટ-ઓફ-સેલ (POS) સિસ્ટમને મંજૂરી આપવામાં આવી છે.
Indians to be able to pay in Europe using UPI soon

Post a Comment

Previous Post Next Post