ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિયુક્તિ કરવામાં આવી.

  • ગઇકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજીનામું આપ્યા બાદ તેઓની આ પસંદગી વિધાનસભ્ય દળની બેઠકમાં કરવામાં આવી છે. 
  • તેઓ ગુજરાતના 17માં મુખ્યમંત્રી બન્યા છે. 
  • આ અગાઉ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ  Ahmedabad Urban Development Authority (AUDA) ના ચેરમેન રહી ચૂક્યા છે. 
  • વર્ષ 2017ની ચૂંટણી તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી રેકોર્ડ 1,17,000 મતથી ધારાસભાની બેઠક પર વિજયી થયા હતા.
Bhupendra patel
Post a Comment

Previous Post Next Post