બ્રિટનની એમા રાદુકાએ યુએસ ઓપન વિમેન્સ સિંગલ્સમાં વિજય મેળવ્યો.

  • બ્રિટનની 18 વર્ષીય એમા રાદુકાએ આ સ્પર્ધામાં કેનેડાની લેલાહ ફર્નાન્ડીઝને 6-4, 6-3થી પરાજય આપ્યો હતો.
  • તેણી એવી પ્રથમ ખેલાડી છે જેણે ક્વૉલિફાયર ટૂર્નામેન્ટમાં એન્ટ્રી કરી યુએસ ઓપન ચેમ્પિયનશિપ જીતી હોય.
  • આ સ્પર્ધામાં વિજય બદલ તેણીને ઇનામમાં 2.5 મિલિયન ડોલર (અંદાજે 18.3 કરોડ રુપિયા) મળ્યા છે જે વિશ્વની કોઇ કિશોર ખેલાડીને મળેલ અત્યાર સુધીની સૌથી મોટી ઇનામી રકમ છે.
Emma Raducanu


Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.