બ્રિટન દરેક નવી ઇમારતમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જર ફરજિયાત રાખવાનો કાયદો ધરાવતો પ્રથમ દેશ બન્યો.

  • બ્રિટિશ સરકાર દ્વારા ચાલુ વર્ષે જ આ પ્રકારનો કાયદો પસાર કરવામાં આવશે જેના અંતર્ગત દરેક નવા રહેણાંક અને ઓફિસ ઇમારમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જર લગાવવું ફરજિયાત બનશે.
  • આ કાયદાનો હેતુ ઇંગ્લેન્ડના નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની પ્રેરણા આપવાનો છે.
  • આ સિવાય ઇંગ્લેન્ડ દ્વારા વર્ષ 2030 સુધીમાં પેટ્રોલ, ગેસ અને ડીઝલ જેવા ફોસિલ બળતણથી ચાલતા તમામ વાહનો પર પ્રતિબંધ મુકવાનું પણ લક્ષ્ય હાથ ધરાયું છે જેના ભાગ રુપે જ આ નિર્ણય લેવાયો છે.
Electric vehicle charger



Post a Comment

Previous Post Next Post