લિયોનેલ મેસ્સીએ ફીફા વર્લ્ડ કપ ક્વૉલિફાયરમાં પેલેનો રેકોર્ડ તોડ્યો.

  • આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીએ બોલિવિયા વિરુદ્ધ રમાયેલ ફીફા વર્લ્ડ કપ ક્વૉલિફાયર મેચમાં ગોલની હેટ્રિક કરીને બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલર 'પેલે'નો રેકોર્ડ તોડ્યો છે. 
  • આ સાથે જ તે આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ ગોલ કરનાર ફૂટબોલર બન્યો છે. 
  • અગાઉ આ રેકોર્ડ પેલેના નામ પર 77 ગોલ સાથે હતો જેને તોડીને મેસ્સીએ 79 ગોલ સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. 
  • હાલ લિયોનેલ મેસ્સીએ સૌથી વધુ ગોલ કરનાર છઠ્ઠો ખેલાડી છે. 
  • તેણે 153 આંતરરાષ્ટ્રીય મેચમાં 79 ગોલ કર્યા છે તેમજ તેના હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોર્ટુગલ માટે 180 મેચમાં 111 ગોલ કર્યા છે. 
  • આ સિવાય અલી ડેઇના 109, મોખ્તાર ડહારીના 89 તેમજ ગોડફ્રે ચિતલુએ 79 ગોલ કરેલા છે.
Lionel Massi


Post a Comment

Previous Post Next Post