અમેરિકા પર 9/11 ના હુમલાને 20 વર્ષ પૂર્ણ થયા.

  • અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) પર વર્ષ 2001ની 11 સપ્ટેમ્બરના રોજ આ આતંકવાદી હુમલો થયો હતો જેમાં લગભગ 2,996 લોકોના મૃત્યું થયા હતા તેમજ 25,000 થી વધુ લોકો ઘાયલ થયા હતા. 
  • આ હુમલા બાદ અમેરિકાએ આ હુમલાનું કાવતરુ ઘડનાર અલ કાયદા આતંકવાદી સંગઠનને ખતમ કરવા માટે વિશ્વના 8 દેશોમાં યુદ્ધ લડ્યું હતું જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, યમન, સીરિયા, ઇરાક, લિબિયા અને ઇજિપ્ત જેવા દેશનો સમાવેશ થાય છે. 
  • છેલ્લે અમેરિકાએ વર્ષ 2011માં અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને પાકિસ્તાનના અબોટાબાદ ખાતેથી પકડીને તેને ઠાર કર્યો હતો. 
  • અલ કાયદાને ખતમ કરવા માટે અમેરિકાએ તમામ યુદ્ધમાં મળીને લગભગ 585 લાખ કરોડ રુપિયા ખર્ચ્યા તેમજ આ તમામ યુદ્ધમાં લગભગ 84,000 આતંકવાદીઓ સાથે 9.29 લાખ લોકો માર્યા ગયા.
9/11 Attack


Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.