આઇસલેન્ડમાં હવામાંથી CO2 કેપ્ચર કરનાર વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ શરુ કરાયો.

  • આ પ્લાન્ટ આઇસલેન્ડના રેક્જાવિક ખાતે તૈયાર કરાયો છે જેનું નામ 'ઓર્કા' રખાયું છે. 
  • આ પ્લાન્ટને આઇસલેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડ દ્વારા મળીને બનાવાયો છે. 
  • આ પ્લાન્ટ વાર્ષિક લગભગ 4,000 ટન કાર્બન ડાયોક્સાઇડ કેપ્ચર કરવા માટે સક્ષમ છે તેમજ તે Co2 ને તે પાણીમાં ભેળવીને 1,000 મીટર ઊંડે બેસોલ્ટ ખડકમાં મોકલી આપે છે.
Iceland Co2 Plant


Post a Comment

Previous Post Next Post