પંજાબના, તમિલનાડુ, ઉત્તરાખંડ અને નાગાલેન્ડના નવા રાજ્યપાલોની નિયુક્તિ કરવામાં આવી.

  • આ તમામ રાજ્યપાલોની નિયુક્તિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી છે. 
  • આ નિયુક્તિ અનુસાર: 
    • તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને બદલીને તેઓને પંજાબના રાજ્યપાલ બનાવાયા છે. 
    • તમિલનાડુના રાજ્યપાલ પુરોહિતને સ્થાને નાગાલેન્ડના રાજ્યપાલ આર. એન. રવિને નિયુક્ત કરાયા છે. 
    • ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે સૈન્યના પૂર્વ નાયબ વડા લેફ. જનરલ ગુરમિતસિંહની નિયુક્તિ કરવામાં આવી છે. 
    • આસામના રાજ્યપાલ જગદીશ મુખીને નાગાલેન્ડના રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ અપાયો છે.
New governors


Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.