કેન્દ્ર સરકાર દ્વારા KYC-VS નામની સુવિધા શરુ કરવામાં આવી.

  • આ સુવિધા દ્વારા મોલ, ઓફિસ કે કંપની જેવા સ્થળ પર જવા માટે ગ્રાહક કે મુલાકાતીઓએ રસી લીધી છે કે નહી તે કોવિન એપ દ્વારા જાણી શકાશે. 
  • આ યોજનાનું પુરુ નામ Know your customer Vaccine Status (KYC-VS) રખાયું છે. 
  • હાલ કોવિન પ્લેટફોર્મ દ્વારા રસી લેનાર દરેક લોકોને એક ડિજિટલ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવી રહ્યું છે તેના બદલે આ એપ દ્વારા આવું સર્ટિફિકેટ દેખાડ્યા વિના જ મોલ, ઓફિસ કે કંપની જેવા સ્થળો પર વેક્સિનનું વેરિફિકેશન કરી શકાશે.
KYC-VS


Post a Comment

Previous Post Next Post