ભારતીય ટેબલ ટેનિસ પુરુષ ટીમે એશિયન ચેમ્પિયનશિપમાં ૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા.

  • જેમાં પુરુષ ડબલ્સ કેટેગરીમાં હરમીત અને માનવની જોડીએ દક્ષિણ કોરિયાના જંગ વુજીન અને લીમ જોંગહુન અને શરથ-સાથીયાની જોડીએ જાપાનનાઉદા યુકીયા અને તોમાગીને પરાજય આપ્યો.
  • આ ચેમ્પિયનશિપ ડોહાના કતારમાં ૨૮ સપ્ટેમ્બર થી ૫ ઓક્ટોબર સુધી યોજાઈ ગઈ.
  • આ ૨૫ મી એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ઇવેન્ટ હતી.
Tennis

Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.