ભારતીય વેઇટ લિફ્ટિંગ સંઘના નવા અધ્યક્ષ પદે સહદેવ યાદવની નિયુક્તિ કરવામાં આવી.

  • આનંદ ગોડ મહામંત્રી અને નરેશ શર્મા ખજાનચી પદ પર ચુંટવામાં આવ્યા. 
  • IWLF નુ પુરુ નામ Indian Weightlifting Federation છે. જેની સ્થાપના 1960માં થઇ હતી.
  • IWLF International Weightlifting Federation (IWF), Asian Weightlifting Federation (AWF), Commonwealth Weightlifting Federation (CWF) and Indian Olympic Association (IOA) અને recognized by Ministry of Youth Affairs & Sports (MYA&S) સંસ્થાઓ સાથે જોડાયેલી સંસ્થા છે.
  • આ રમતના પુરુષ વર્ગને વર્ષ 1896માં તેમજ મહિલા વર્ગને 2000 (સિડની ઓલિમ્પિક)થી ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી હતી.
naresh sharma

Post a Comment

Previous Post Next Post