ફ્રાંસ સરકાર દ્વારા LGBT સંગઠનો તરફેણમાં સમલૈંગિક એકલી મહિલા માટે ફર્ટિલિટી કાયદો પસાર કરવામાં આવ્યો.

  • જેથી હવે આવી સમલૈંગિક એકલી મહિલા IVF ટેકનોલોજી દ્વારા માતા બની શકશે.
  • ફ્રાન્સમાં નવા કાયદા પ્રમાણે પૈસા લઈને સ્પર્મ ડોનેટ કરી શકાતું નથી તથા ડોનરની ઓળખ જાહેર કરી શકાતી નથી આથી સ્પર્મ ડોનરની અછત છે.
  • ફ્રાંસ સરકારે ફર્ટિલિટી ક્લિનિકો માટે ૬૮ હજાર કરોડ જારી કર્યા છે.
France

Post a Comment

Previous Post Next Post