HomeCurrent Affairs ઇઝરાયેલના સમુદ્રમાંથી 900 વર્ષ જૂની તલવાર મળી આવી. byTeam RIJADEJA.com -October 20, 2021 0 પુરાતત્વવિદોએ આ તલવાર ધર્મયુદ્ધ -કૃસેડના યોદ્ધાની હોવાનું જણાવ્યું છે.આ તલવાર સ્લોમી કાટઝિન નામક વ્યક્તિને મળી છે.1095 થી 1291 દરમ્યાન ખ્રિસ્તીઓએ પૂર્વમાં કરેલા યુદ્ધને 'કૃસેડ' અને તેમાં લડનાર સૈનિકોને 'કૃસેડર' કહેવાય છે Tags: Current Affairs Gujarati World Facebook Twitter