ન્યૂઝીલેન્ડના ક્રિકેટ અમ્પાયર ફ્રેડ ગુડાલનું 83 વર્ષની વયે નિધન.

  • 1965 થી 1988 વચ્ચે 24 ટેસ્ટ અને 15 વનડેમાં તેઓએ અમ્પાયરિંગ કર્યું હતું.
  • તેઓને 1980માં વેસ્ટ ઇન્ડિઝ સામેની વિવાદાસ્પદ મેચ માટે ઓળખવામાં આવે છે. જેમાં વેસ્ટ ઇન્ડીઝના પેસ બોલર કોલિન ક્રોફ્ટ દ્વારા તેઓને ધક્કો મારી વિવાદ સર્જ્યો હતો.

Fred Gudal




Post a Comment

Previous Post Next Post