- તેઓ 2019થી ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી છે.
- 11 ઓક્ટોબર, 2021ના રોજ પૂર્વ ચાંસેલર સેબ્સ્ટિયન કુર્જ દ્વારા ભ્રષ્ટાચારના આરોપોના લીધે પદ પરથી રાજીનામું આપવામાં આવ્યું હતું.
- માઈકલ ઇન્હાર્ટને વિદેશમંત્રી બનાવવામાં આવ્યા છે જેઓ ફ્રાન્સમાં ઓસ્ટ્રિયાના રાજદૂત તરીકે કાર્યરત હતા.