આઝાદીના 75 વર્ષ પુરા થયાની ઉજવણીના ભાગ રૂપે ‘75 Student Satellites' Mission 2022’ શરુ કરવામાં આવ્યું.

  • આ મિશન ભારતના ટેકનોલોજી કોંગ્રેસ સંઘ, બેંગ્લોર દ્વારા શરૂ કરવમાં આવ્યુ છે.
  • જે અંતર્ગત વિદ્યાર્થીઓ 75 ઉપગ્રહ બનાવશે જેને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન- ISRO દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવશે.
  • વિધાર્થીઓ દ્વારા તૈયાર કરેલ ઉપગ્રહના ડીઝાઇન અને પ્રક્ષેપણ માટે ઇઝરાયેલ, સર્બિયા અને જાપાન સાથે સહયોગ કરાર કરવામાં આવ્યો છે.

75 Student Satellites' Mission 2022

Post a Comment

Previous Post Next Post