પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘પ્રધાનમંત્રી ગતિ શક્તિ - રાષ્ટ્રીય મલ્ટી મોડેલ કનેક્ટિવિટી માસ્ટર પ્લાન’ની શરૂઆત કરવામાં આવી.

  • આ યોજના નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ખાતે શરૂ કરવામાં આવી.
  • જેનો મુખ્ય ઉદેશ્ય મુખ્ય માળખાકીય પરિયોજનાઓ માટેના આયોજનને સંસ્થાગત સ્વરૂપ આપી તેમાં ઉત્પન્ન થતી સમસ્યાઓનું સમાધાન કરવાનો છે.
  • ગતિ શક્તિ માસ્ટર પ્લાન એ રેલ્વે અને સડકસહીત 16 મંત્રાલયોને જોડનાર એક ડિજીટલ મંચ છે જેના દ્વારા માળખાકીય પરિયોજનાઓના વિકાસને ઝડપ મળશે.
  • આ યોજનાની જાહેરાત 15, ઓગસ્ટ 2021ના રોજ કરવામાં આવી હતી.
narendra modi

Post a Comment

Previous Post Next Post