- તેઓને આ પુરસ્કાર લઘુતમ વેતન અને ઈમિગ્રેશનની લેબર માર્કેટ પર થતી અસર અંગે સંશોધન માટે આપવામાં આવ્યો છે.
- કેનેડામાં જન્મેલા અને યુનિવર્સિટી ઓફ કેલિફોનિયા, બ્કર્લેના પ્રોફેસર ડેવિડ કાર્ડને નોબેલ પ્રાઈઝની રકમમાંથી 50% હિસ્સો આપવામાં આવશે અને બાકીની 50% રકમ માસાચ્યુસેટસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ના જોશુઆ એન્ગ્રીસ્ટ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ડચ પ્રોફેસર ગીડો ઈમ્બેનને સયુંકત રીતે આપવામાં આવશે.
- વર્ષ 2020નો ઇકોનોમિકસનો નોબેલ પણ અમેરિકન અર્થશાસ્ત્રીઓ રોબર્ટ. બી. વિલ્સન અને પોલ મિલીગ્રોમને આપવામાં આવ્યો હતો.