ભારતી ગ્રૂપ સમર્થિત LEO અને ઇસરોના NSIL નું જોડાણ કરાયું.

  • ભારતી ગ્રુપ સમર્થિત LOW EARTH ORBIT (LEO) સેટેલાઈટ કમ્યુનિકેશન કંપની વનવેબ દ્વારા ઇસરોની વ્યવસાયિક પાંખ NEW SPACE INDIA LIMITED (NSIL) સાથે જોડાણની જાહેરાત કરવામાં આવી છે.
  • 2022થી ભારતમાં પોતાનો ઉપગ્રહ લોન્ચ કરવા માટે વનવેબે NSIL સાથે સમજુતી કરી છે.
  • જે અંતર્ગત ભારતમાં નિર્મિત PSLV અને GSLV માર્ક-3નો ઉપયોગ ભારતની જમીન પરથી વનવેબના ઉપગ્રહોના લોન્ચિંગ માટે કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
LEO - NSIL

Post a Comment

Previous Post Next Post