ટી-20 વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી શરુ થવા જઈ રહ્યો છે તે પહેલા BCCIએ ટીમ ઈન્ડિયાની નવી જર્સી જાહેર કરી છે.

  • આ કીટને બિલિયન ચીયર્સ જર્સી નામ આપવામાં આવ્યું છે.
  • આ જર્સી 1992 વર્લ્ડકપ પેટર્નની જર્સીને મળતી બનાવામાં આવી છે. 
  • જર્સીનો કલર નેવી બ્લૂ રાખવામાં આવ્યો છે.
T20 new jersey

Post a Comment

Previous Post Next Post