ઓસ્ટ્રેલિયાની 36 વર્ષીય ઓપન વોટર સ્વિમર કોલ મેક્કડેરલે સૌથી વધુ વાર ઇંગ્લિશ ચેનલ પાર કરવાનો રેકોર્ડ સર્જ્યો.

  • તેને ઇંગ્લિશ ચેનલ 44મી વાર પાર કરી છે.
  • આ સાથે તેણે ઈંગ્લેન્ડની સ્વિમરએલિસન સ્ટ્રીટરનો 43 વાર ઇંગ્લિશ ચેનલ પાર કરવાનો રેકોર્ડ તોડ્યો.
  • તેણીએ 12 વર્ષ પહેલાં આ ચેનલ પાર કરી હતી.
  • ઇંગ્લિશ ચેનલ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે 34 કિમી લાંબી છે.
  • ગયા વર્ષે 34મી વાર ઇંગ્લિશ ચેનલ પાર કરી કોઈ પુરુષનો 33 વાર ચેનલ પાર કરવાનો પુરુષ વર્લ્ડ રેકોર્ડ તોડયો હતો.

Chloe McCardel

Post a Comment

Previous Post Next Post