અમેરિકાના અલાસ્કા ખાતે ભારત-અમેરિકા વચ્ચે 15 દિવસીય સૈન્ય અભ્યાસ શરૂ થયો જે 29 ઓકટોબર સુધી ચાલશે.

  • આ અભ્યાસનું આ 17મું સંસ્કરણ છે.
  • આ અભ્યાસમાં 350 સૈનિકો ભાગ લેનાર છે.
  • 16મુ સંસ્કરણ ફેબ્રુઆરીમાં ભારતના બિકાનેરમાં બનેં દેશોએ યુદ્ધ અભ્યાસ કર્યો હતો.
India US Exercise

Post a Comment

Previous Post Next Post