- આ ઉડાન તેણીએ 1932માં શરુ થયેલ તાતા એરલાઇન્સની ઉજવણીના ભાગરુપે ભરી હતી.
- 15 ઓક્ટોબર 1932માં ભારતમાં પ્રથમવાર કરાંચીથી જુહુની પબ્લિક એર સર્વિસની શરૂઆત જહાંગીર રતનજી દાદાભોય તાતા (J. R. D TATA) દ્વારા કરવામાં આવી હતી.
- આરોહી પંડિતે 2 વર્ષ અગાઉ 2 મહાસાગર પાર કરવાનું વિશ્વની પ્રથમ મહિલાનું બિરુદ મેળવ્યું હતું.