પુરાતત્વ વિદોને ઓસ્ટ્રિયામાં 3000 વર્ષ જુનો સોનાનો કટોરો મળ્યો જેમાં સૂર્યની ચિત્ર દોરેલું હોવાથી તેને સૂર્યકટોરો નામ આપવામાં આવ્યું.

  • 8 ઇંચ પહોળા અને 2 ઇંચ જેટલા ઉંચા આ કટોરામાં અંદર સૂર્યની 11 કિરણોવાળું ચિત્ર અને બહાર નકશીકામ કરેલ છે. આ કટોરો કાંસ્યયુગનો છે.
  • આ કટોરામાં સૂર્યનું ચિત્ર ટપકા દોરીને દોરવાની પદ્ધતિ દ્વારા દોરવામાં આવ્યું છે.
  • જર્મનીની કંપની નોવેટસના ખોદકામ દરમ્યાન આ કટોરો મળી આવ્યો.
  • આ સાથે બીજી અનેક કાંસ્યની વસ્તુઓ મળી આવી
3000 year old bowl


Post a Comment

Previous Post Next Post