DRDO દ્વારા 'ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પ્રેરણા સ્થળ'નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યુ.

  • ભારત રત્ન ડૉ.એ.પી.જે અબ્દુલ કલામની 90મી જન્મજયંતિ અને આઝાદીના અમૃત મહોસ્તવની ચાલી રહેલ ઉજવણીના પ્રસંગે DRDO દ્વારા નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરી (NSTL)વિશાખાપટ્ટનમ ખાતે તેઓની પ્રતિમાના અનાવરણ સાથે ઉદઘાટન કરવામાં આવ્યું.
  • નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરી (NSTL) એ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)ની પ્રમુખ નૌસૈનિક અનુસંધાન પ્રયોગશાળા છે.
DRDO APJ Abdul Kalam

Post a Comment

Previous Post Next Post