ઉત્તરપ્રદેશના રામપુરમાં હુનાર હાટની અંદર પ્રથમ ‘વિશ્વકર્મા વાટિકા’નું ઉદઘાટન કરવામાં આવ્યું.

  • આ ઉદ્‌ઘાટન શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવ્યુ.
  • આ પહેલ દેશના પરંપરાગત હસ્તકલાકારોની પરંપરાગત કુશળતાને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી છે.
Vishwakarma Vatika

Post a Comment

Previous Post Next Post