એશિયન ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI) દ્વારા નાગાલેન્ડને 56મી સાઉથ એશિયન ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપ (SACCC) 2022ની યજમાની ફાળવવામાં આવી.

  • સાઉથ એશિયન ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપ (SACCC), 2022 15 જાન્યુઆરી, 2022થી નાગાલેન્ડના કોહિમામાં યોજાશે.
  • આ ચેમ્પિયનશિપમાં આ આઠ દક્ષિણ એશિયન દેશો ભારત, ભૂતાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા. માલદીવ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના રમતવીરો ભાગ લેશે.
SACCC

Post a Comment

Previous Post Next Post