BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન રાહુલ દ્રવિડની વરણી કરવામાં આવી.

  • તેઓ હાલના કોચ રવિ શાસ્ત્રીનું સ્થાન લેશે.
  • રાહુલ દ્રવિડ ‘The Wall’ ઉપનામે જાણીતા છે.
  • 2021 ના ટી-20 વર્લ્ડકપ પછી તેઓ પદભાર સાંભળશે જેનો કાર્યકાળ 2023 સુધીનો રહેશે.
  • બોલિંગ કોચ તરીકે પારસ મહબ્રેની વરણી કરવામાં આવી.

Rahuld Dravid

Post a Comment

Previous Post Next Post