કર્ણાટકના સુપ્રસિદ્ધ યક્ષગાન ભાગવત કલાકાર ગણપતિ ભાટનું કલમડકા ખાતે 66 વર્ષની વયે નિધન.

  • તેઓને 1993માં કર્ણાટક રાજ્યોસ્તવ એવોર્ડ તથા 2007માં કર્ણાટક સરકારની સંગીત નૃત્ય એક્ડેમી એવોર્ડ સહીત અન્ય ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • તેઓ 1995 થી 1998 સુધી કર્ણાટક સંગીત નૃત્ય અકાદમીના સભ્ય તરીકે રહી ચુક્યા છે.

Ganpati Bhat

Post a Comment

Previous Post Next Post