AIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરીયાને22મો લાલબહાદુર શાસ્ત્રી પુરસ્કાર આપવામાં આવ્યો.

  • તેઓને આ પુરસ્કાર મેડીકલ ફિલ્ડમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ દ્વારા એનાયત કરાયો છે.
  • ડૉ. રણદીપ ગુલેરિયા પલ્મોનોલોજીસ્ટ તરીકે ફરજ બજાવે છે.
  • આ એવોર્ડની શરૂઆત 1999માં થઇ હતી જે લાલ બહાદુર શાસ્ત્રી ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, દિલ્હી દ્વારા આપવામાં આવે છે.
  • આ એવોર્ડમાં 5 લાખ રૂપિયા, સ્મૃતિચિન્હ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
  • આ એવોર્ડ કોઈ પણ બિઝનેસ લીડર, મેનેજમેન્ટ પ્રેક્ટીસનર, પબ્લિક એડમિનિસ્ટ્રેટર, શિક્ષણવિદ કે કોઈ ઇન્સ્ટીટયુટના સ્થાપકને પોતાના કામમાં કરેલ મહત્વના યોગદાન માટે આપવામાં આવે છે.

Dr Randeep guleriya

Post a Comment

Previous Post Next Post