ઇફકો (ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ)ના અધ્યક્ષ બલવિન્દર સિંહ નકઈનું 87 વર્ષની વયે નિધન.

  • તેઓ પાછળના ત્રણ દશકથી ભારતીય સહકારિતા આંદોલનને મજબૂતી પ્રદાન કરવાના કાર્યરત હતા.
  • ઇફકોની સ્થાપના 1967માં થઇ હતી જેનું વડુ મથક નવી દિલ્હીમાં છે.
  • ઇફ્કોની સ્થાપનાનો મુખ્ય ઉદેશ્ય વિશ્વસનીય અને ઉચ્ચ ગુણવત્તાવાળા કૃષિ સાધનોની સમયથી આપૂર્તિ, પર્યાવરણના અનુરૂપ કૃષિ સેવાઓ ઉપલબ્ધ કરાવીને દેશના ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો છે.
Balwinder Singh

Post a Comment

Previous Post Next Post