પાકિસ્તાનના સૌથી મોટા ન્યુક્લિયર વૈજ્ઞાનિક ડૉ. અબ્દુલ કાદિર ખાનનું 85 વર્ષની વયે નિધન.

  • તેઓએ મુસ્લિમ દેશોનો પ્રથમ પરમાણું બોમ્બ બનાવ્યો હતો એટલા માટે તેઓને ઇસ્લામિક ન્યુક્લિયર બોંમ્બના જનક કહેવાય છે.
  • તેઓનો જન્મ 1 એપ્રિલ, 1936ના રોજ મધ્યપ્રદેશના ભોપાલમાં થયો હતો.
  • તેઓ પાકિસ્તાનના પ્રથમ નાગરિક હતા જેમને ૩ પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાયા હતા.
  • અમેરિકી ગુપ્તચર સંસ્થાએ કરેલ તપાસ મુજબ તેઓએ ઈરાન, ઉતર કોરિયા, લીબિયા અને ઈરાકને ન્યુક્લિયર ટેકનોલોજી વેચી હતી.

Dr Abdul Kadir

Post a Comment

Previous Post Next Post