- આ આયોજન ઉત્તરાખંડના બેનીતાલમાં કરાયું હતું જેમાં 8,200 ફૂટની ઊંચાઇ પરથી લોકોએ ચંદ્ર અને તારાને નજીકથી દેખાડવામાં આવ્યા હતા.
- આ આયોજનમાં ચંદ્ર અને તારાઓ વિશે તેમજ રોકેટ બનાવવાથી માંડીને લોન્ચિંગ સુધીની તમામ પ્રોસેસ વિશે પણ લોકોને માહિતી અપાઇ હતી.
- આ આયોજન ઉત્તરાખંડ સરકાર, ચમોલીના વહીવટીતંત્ર તેમજ સ્ટારકેપ્સ દ્વારા કરાયું હતું.