- ભારતની મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધની મેચમાં ટેમ્મી બ્યૂમોન્ટને LBW કરીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
- તેણી વન-ડે ક્રિકેટમાં 200થી વધુ વિકેટ લેનાર એકમાત્ર મહિલા ખેલાડી પણ છે.
- અગાઉ તેણી આ જ વર્લ્ડકપમાં 39 વિકેટ લઇને ઓસ્ટ્રેલિયન સ્પિનર લિન ફુલસ્ટોનના રેકોર્ડની બરાબરી કરી હતી.