ભારતીય શૂટર સૌરભ ચૌધરીએ ISSF વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો.

  • International Shooting Sport Federation (ISSF) ના ચાલી રહેલ વર્લ્ડ કપમાં ભારતના શૂટર સૌરભ ચૌધરીએ જર્મનીના માઇકલ સ્વૉલ્ડને 16-6થી પરાજ્ય આપીને આ ગોલ્ડ જીત્યો છે. 
  • સૌરભ ચૌધરી 10 મીટર એર પિસ્તલના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 585 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમ પર રહ્યો હતો. 
  • ISSFનો આ વર્લ્ડ કપ ઇજિપ્તના કાઇરો ખાતે ચાલી રહ્યો છે. 
  • ISS World Cup રમાવાની શરુઆત વર્ષ 1986થી થઇ હતી જે ઓલિમ્પિક શૂટિંગ રમત માટેની ક્વૉલિફિકેશન સિસ્ટમ પણ છે. 
  • આ વર્લ્ડ કપની એક વર્ષમાં ચાર ઇવન્ટ યોજાય છે. 
  • સૌરભ ચૌધરીએ અગાઉ યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ, એશિયન ગેમ્સ 2018માં ગોલ્ડ તેમજ એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં 2 સિલ્વર મેડલ જીત્યા છે.
Saurabh Chaudhary

Post a Comment

Previous Post Next Post